શેકેલા ચણામાંથી આ 2 સ્વાદિષ્ટ મીઠાઈ બનાવો, ટેસ્ટ એવો કે રોજ ખાવાની ઇચ્છા થશે
Roasted chana jaggery candy recipes : જો તમે પણ ગળ્યું ખોવાના શોખીન છો અને કોઈ વિકલ્પ શોધી રહ્યા છો જે પૌષ્ટિક અને બજેટ ફ્રેન્ડલી અને ભેળસેળ વગરની હોય તો તમે શેકેલા ચણામાંથી બનેલી મીઠાઈઓ બનાવી શકો છો. શેકેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, આયર્ન અને ઘણા આવશ્યક મિનરલ્સ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ […]
વાંચન ચાલુ રાખો