પીએમ મોદી ડિગ્રી મામલે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. આ અપીલમાં કેજરીવાલે તે આદેશને પડકાર્યો હતો જેમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાનો નિર્દેશ આપતા આદેશને રદ કરવામાં આવ્યો હતો.  ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રાયની બનેલી ડિવિઝન બેન્ચે સિંગલ-જજ બેન્ચના […]

વાંચન ચાલુ રાખો