હનુમાન અંશ ફિલ્મે ઇતિહાસ રચ્યો, નીમ કરોલી બાબાની ફિલ્મે ₹ 100 કરોડની કમાણી કરી
Hanuman Ansh Assortment : હનુમાન અંશ ફિલ્મે ઇતિહાસ રચ્યો છે. બાબ નીમ કલોરીના જીવન પર આધારિત વિશાલ ચતુર્વેદીની ધાર્મિક ફિલ્મ ‘હનુમાન અંશ’ આખરે 100 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. સૌથી મહત્વપૂર્ણ વાત છે કે, કોઇ મોટા સ્ટાર કાસ્ટ વગરની આ ફિલ્મ ઘણી લોકપ્રિય થઇ છે અને બજેટ કરતા લગભગ 50 ગણી કમાણી કરી છે. […]
વાંચન ચાલુ રાખો