MPL T20 2026 : નેક ટાઇટન્સને હરાવી LK સુપરકિંગ્સ બન્યું ચેમ્પિયન
Mehsana Premier League : શહેરના એમએસસીએ સ્પોર્ટ્સ એકેડેમી મેદાન ખાતે રવિવારે સાંજે ભારે રોમાંચક વચ્ચે મહેસાણા પ્રીમિયર લીગ T20 2026 ફાઈનલ મેચ રમાઇ હતી. નેક ટાઈટન્સને 10 વિકેટથી હરાવી એલકે સુપરકિંગ્સ ચેમ્પિયન બન્યું છે. યુવા ફાસ્ટ બોલર ધ્યાન મેવાડાએ તરખાટ મચાવ્યો હતો. માત્ર 22 રનમાં 5 વિકેટ ઝડપી હતી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. […]
વાંચન ચાલુ રાખો