દ્વારકા મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો
પોષ પૂર્ણિમા નિમિત્તે આજે દ્વારકાધીશના દર્શને પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે શનિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. આજે ગોમતી નદીમાં સ્નાનનું પણ મહાત્મય હોવાથી શ્રદ્ધાળુઓએ ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે નદીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી. બીજી તરફ મંદિર પરિસર પણ વહેલી સવારથી જ ભક્તોથી છલોછલ થઈ ગયું […]
વાંચન ચાલુ રાખો