રબારીને આંગળી કરશો તો કાપી નાખશે, એટલો ડર તો હોવો જોઈએ: ગોવાભાઈ રબારી
ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ કુરિવાજો પર કાબુ મેળવવા માટે મેદાને ઉતર્યો છે. વાવ થરાદના દિયોદર ખાતે 3 જિલ્લા બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણના રબારી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ. કુરિવાજોને દૂર કરવા અને સામાજિક સુધારણા માટે નવા બંધારણની રચના માટે યોજાયેલી આ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ તથા ડીસાના પૂર્વ ધારાસભ્ય […]
વાંચન ચાલુ રાખો