દારૂના અડ્ડા બંધ કરાવવા યુવકનો અનોખો વિરોધ

દારૂના અડ્ડા બંધ કરાવવા યુવકનો અનોખો વિરોધ

બનાસકાંઠાના જૂની ભીલડી ગામમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા. યુવક પાણીની ટાંકી પર ચડી જતાં ગામ દોડતું થઈ ગયું. નશામાં નહીં, પણ નશાખોરો સામે વિરોધ નોંધાવવા યુવક ટાંકી પર ચડ્યો. જૂની ભીલડી ગામમાં લાંબા સમયથી દેશી દારૂનું બેફામ વેચાણ ચાલી રહ્યું હોવાનો યુવકનો આરોપ છે. ગ્રામજનોએ અનેક વખત પોલીસને રજૂઆત પણ કરી. જોકે કોઈ કાર્યવાહી ન થતાં […]

વાંચન ચાલુ રાખો