પ્રેમમાં અંધ બનેલી જનેતા બની કસાઈ! વલસાડમાં પ્રેમી માટે સગી માતાએ પોતાના 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક મહિલાએ તેના ત્રણ બાળકોની હત્યા કરી અને પછી ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. મહિલા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહેવાલો અનુસાર આ ઘટના સરીગામ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના પાલી કરમબેલી ગામમાં બની હતી, જ્યાં મહિલાએ તેના બે 9 મહિનાના જોડિયા બાળકો અને 2 વર્ષની પુત્રીની હત્યા કરી હતી અને […]
વાંચન ચાલુ રાખો