‘ટોક્સિક’ ટ્રેલર ઈવેન્ટમાં તારા સુતારિયાનો ગ્લેમરસ લુક, તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ – Gujarati Information | Tara Sutaria’s Glamorous ‘Poisonous’ Trailer Look: Viral Pictures

ફિલ્મના ટ્રેલર ઈવેન્ટ માટે તારા સુતારિયાએ લેપર્ડ પ્રિન્ટનો ઓફ-ધ-શોલ્ડર એન્કલ-લેન્થ ડ્રેસ પસંદ કર્યો હતો. આ બોડી-ફિટેડ ડ્રેસમાં બેક સ્લિટ અને ફુલ સ્લીવ્સ આપવામાં આવ્યા હતા, જે તેમના લુકને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યા હતા. તારા દરેક તસવીરમાં ખૂબ જ આકર્ષક અને એલિગન્ટ અંદાજમાં જોવા મળી હતી. 1 / 6 તારાએ પોતાના ઓવરઓલ લુકને પણ ખૂબ […]

વાંચન ચાલુ રાખો