તમિલનાડુમાં વિજયનું સીએમ બનવું લગભગ નક્કી, તૃષા કૃષ્ણન થલાપતિના ઘરે પહોંચી
Vijay-Trisha Krishnan : તમિલનાડુની વિધાનસભા ચૂંટણી 2026માં જોરદાર પરિવર્તન જોવા મળી રહ્યું છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલાગા વેટ્રી કડગમ 234 બેઠકોમાંથી 106 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ દરમિયાન અભિનેત્રી તૃષા કૃષ્ણન ચેન્નાઈમાં વિજયના નિવાસસ્થાને જતી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે 4 મેના રોજ તૃષા પોતાનો 43મો જન્મદિવસ […]
વાંચન ચાલુ રાખો