કોકપિટ હુમલો: કેપ્ટન સ્મિત પર હુમલો થતાં જ ભીડ પરથી કૂદીને આ પાઇલોટે બચાવી 100થી વધુ જિંદગી!

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બીજા જ ક્રમમાં બેઠેલા મુસાફર ડેનિયલ શ્લિખ્તરે ખુલાસો કર્યો કે કોકપિટમાંથી ચીસાચીસનો અવાજ આવ્યો હતો. કો-પાઇલટ હમામ અલ-હમામી અચાનક કેપ્ટન સ્મિત મચ્છાર પર સતત જીવલેણ હુમલો કરી રહ્યો હતો અને ચારેય તરફ લોહી વિખરાયેલું હતું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છારે હિંમત ન હારી અને કોકપિટનો દરવાજો ખોલી દીધો. દરવાજો ખુલતા […]

વાંચન ચાલુ રાખો