ડાયાબિટીસ આહાર ટીપ્સ, બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવા શું ખાવું શું નહીં?

Blood Sugar Management Ideas : ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે, જે આજકાલ યુવા લોકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહી છે. બ્લડ સુગર વધવાથી ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસ થાય ત્યારે લોકો ખાંડ, ઘઉં, ચોખા, બટાકા જેવી ચીજોનું સેવન ઓછું કે બંધ કરી દેતા હોય છે. હકીકતમાં આ ચીજો ખાવાનું બંધ કરવું પુરતું નથી. ડાયાબિટીસ દર્દીઓએ દવાની […]

વાંચન ચાલુ રાખો