ટાઈટ જીન્સ અને શેપવેર પહેરો છો? આ સમસ્યા થઇ શકે

જીવનશૈલી | સ્ટાઇલિશ ટાઇટ જીન્સ, બોડી-ફિટ ડ્રેસ (શેપવેર) કે કમર પરનો પટ્ટો, આ ફેશન આજકાલ આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે, ખરું ને? પણ શું આપણે અજાણતાં સારા દેખાવાની શોધમાં જોખમ તો નથી ઉભું કરી રહ્યા?  જો તમને વારંવાર ભારે ખોરાક ખાધા વિના પણ પેટ ફૂલેલું લાગે છે, અથવા તમને બળતરા અને ઓડકાર આવે […]

વાંચન ચાલુ રાખો