ગેંગસ્ટર અનિલ પંડિતે ટાઇગર શ્રોફ પર ફાયરિંગ બાદ સલમાન ખાનને ફરી ધમકી આપી
Tiger Shroff Firing Case : બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા હુમલાના એક દિવસ બાદ અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર અનિલ પંડિતનો ઓડિયો મેસેજ સોમવારે સોશિયલ મીડિયા પર ફરતો થઇ રહ્યો છે. આ કથિત ઓડિયોમાં અનિલ પંડિત દાવો કરી રહ્યા છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. “અમારા ભાઈ લોરેન્સ બિશ્નોઈએ […]
વાંચન ચાલુ રાખો