India Railway: ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ટુંક સમયમાં દોડશે; જાણો રૂટ, સ્ટોપેજ અને ખાસિયત

India Railway: ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ટુંક સમયમાં દોડશે; જાણો રૂટ, સ્ટોપેજ અને ખાસિયત

India First Hydrogen Prepare : રેલવે મંત્રાલય ટૂંક સમયમાં દેશની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન શરૂ કરવા જઈ રહ્યું છે. રેલવે મંત્રાલયે ગયા મહિને ટ્રેનનો અંતિમ ટ્રાયલ રન પૂર્ણ કર્યો હતો, તેની કામગીરી અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ઇમરજન્સી બ્રેકિંગ અંતર અને ઓસિલેશન પરીક્ષણ સહિતના સલામતીના મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ટ્રેન શરૂ થવાની […]

વાંચન ચાલુ રાખો