સોમનાથ મંદિરમાં બૌદ્ધ અવશેષોનો દાવો, હાઇકોર્ટે કહ્યું- આ અરજી વિકૃત તથ્યોથી ભરેલી; PIL કરનારને ₹2 લાખનો દંડ
ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે એક જાહેર હિત અરજી (PIL) ફગાવી દીધી જેમાં સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર સંકુલ નીચે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા કથિત પુરાતત્વીય અવશેષોના જાહેર ખુલાસાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી બાદ હાઇકોર્ટે માત્ર PIL ફગાવી દીધી નહીં પરંતુ અરજદાર પર ₹2 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે અરજીને ખોટી, ભ્રામક અને વિકૃત તથ્યોથી […]
વાંચન ચાલુ રાખો