ગરીબોનું 4000 કિલો અનાજ કોણ ખાઈ ગયું?
રાજકોટના ઉપલેટાના જામ ટીંબડીમાં છેલ્લા 7 મહિનાથી ચાલતા અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 4000 કિલો અનાજ ગાયબ થતા તંત્ર પણ દોડતું થયું છે. ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે સંચાલકો અનાજ પર ફાકી ખાઈને થૂંકે છે. એટલું જ નહીં, અનાજ માંગવા જાય તો તોછડાઈ કરે […]
વાંચન ચાલુ રાખો