વિજય અભિનીત ફિલ્મ જાન નાયગન રિલીઝ અપડેટ, એક્ટર પોલિટિક્સમાં આવ્યા બાદ આ મુવી ચર્ચામાં

વિજય અભિનીત ફિલ્મ જાન નાયગન રિલીઝ અપડેટ, એક્ટર પોલિટિક્સમાં આવ્યા બાદ આ મુવી ચર્ચામાં

મનોરંજન ન્યૂઝ | વિજય અભિનીત ફિલ્મ જેની ચાહકો ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા હતા તે ‘જાન નાયગન’ આગામી બે અઠવાડિયામાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, તેના નિર્માતાએ રવિવારે પુષ્ટિ આપી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી વિજયના શપથ ગ્રહણ સમારોહમાં પત્રકારો સાથે વાત કરતા , KVN પ્રોડક્શન્સના સ્થાપક વેંકટ કે નારાયણે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન […]

વાંચન ચાલુ રાખો