મોમોઝની મેયોનેઝ ઘરે બનાવો? અહીં જાણો બનાવવાની હેલ્ધી રીત
Mayonnaise Recipe : મોમોઝ સાથે મળનારી મેયોનેઝનો ઉપયોગ સેન્ડવિચથી લઈને બર્ગર સુધીની દરેક વસ્તુમાં કરવામાં આવે છે. તેને મેક્રોની, પાસ્તા અને સલાડમાં ઉમેરવામાં આવે છે. ચાઇનીઝ ફૂડ તો મેયોનેઝ વગર સારા જ લાગતા નથી. બાળકો તેના સ્વાદના દિવાના હોય છે. જોકે બજારમાં મળતા મેયોનેઝ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા હોતા નથી. આવી સ્થિતિમાં તમે તેને ઘરે […]
વાંચન ચાલુ રાખો