ઘઉંના લોટમાં આ 5 વસ્તુઓ મિક્સ કરો, સ્વાદીષ્ટ બનશે, પોષક તત્વોમાં વધારો થશે
Wheat Flour Multigrain Atta : ભારતીય રસોડામાં દરેક ઘરમાં રોટલી મુખ્ય ભોજન તરીકે ખાવામાં આવે છે. જોકે મોટાભાગના લોકો આ માટે ઘઉંના લોટનો ઉપયોગ કરે છે. જો તો તમારા ઘરમાં પણ ઘઉંના લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે તો તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તમે તેને વધુ ટેસ્ટી બનાવી શકો છો. આવી સ્થિતિમાં અમે તમારા માટે પાંચ […]
વાંચન ચાલુ રાખો