ચહેરા પર આ રીતે ગુલાબજળ અને ફટકડી લગાવો, આ રીતે ડલ ચહેરો થશે ગ્લોઇંગ

બદલાતી ઋતુમાં ચહેરો ઘણીવાર નિસ્તેજ અને થાકેલો દેખાય છે. ઘણી વખત પ્રદૂષણ, ધૂળ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પણ ચહેરાનો રંગ પણ ઝાંખો પડી જાય છે. આવી સ્થિતિમાં લોકો ચમકતી ત્વચા મેળવવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો બજારમાંથી કેમિકલ ઉત્પાદનોનો પણ ઉપયોગ કરે છે, જે ત્વચાને ઘણી વખત ઘણું નુકસાન પહોંચાડે છે. […]

વાંચન ચાલુ રાખો