ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે બનશે ‘હેલ્થ પાસપોર્ટ’, આજીવન મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત

ગુજરાતમાં 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે બનશે ‘હેલ્થ પાસપોર્ટ’, આજીવન મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત

ગુજરાત સરકારે બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવાના હેતુથી એક અનોખી પહેલ શરૂ કરી છે. રાજ્યના દરેક બાળક માટે હવે ‘હેલ્થ પાસપોર્ટ’ બનાવવામાં આવશે, જેમાં જન્મથી 18 વર્ષની ઉંમર સુધીના સમયગાળાને આવરી લેવામાં આવશે. આ પાસપોર્ટ બાળકના સંપૂર્ણ તબીબી ઇતિહાસ, આરોગ્ય તપાસની વિગતો, પોષણની સ્થિતિ અને વિવિધ બીમારીઓના રેકોર્ડને એક જ દસ્તાવેજમાં એકીકૃત કરશે. […]

વાંચન ચાલુ રાખો
ગિફ્ટ સિટીમાં દારૂ પીવો સસ્તો થયો, વેટમાં મોટો ઘટાડો અને સ્પેશિયલ ડ્યુટી નાબૂદ

ગિફ્ટ સિટીમાં દારૂ પીવો સસ્તો થયો, વેટમાં મોટો ઘટાડો અને સ્પેશિયલ ડ્યુટી નાબૂદ

ગુજરાતમાં વર્ષોથી કડક દારૂબંધી અમલમાં હોવા છતાં ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) આ નિયમમાંથી મુક્ત છે. જોકે રાજ્ય સરકારે ઐતિહાસિક રીતે ત્યાં દારૂના સેવન પર મસમટો ટેક્સ લાદ્યો છે. જકો હવે એક મોટા નિર્ણયમાં ગુજરાતની ભાજપ સરકારે હવે GIFT સિટીમાં દારૂના ભાવ ઘટાડ્યા છે. બે અલગ અલગ નોટિફિકેશન દ્વારા રાજ્ય સરકારે વિદેશી દારૂ […]

વાંચન ચાલુ રાખો