ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા; મોટા કાવતરાનો પર્દાફાશ

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા; મોટા કાવતરાનો પર્દાફાશ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે ત્યારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન ધરાવતા આઠ જેટલા શંકાસ્પદ આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને આ […]

વાંચન ચાલુ રાખો
ગોધરા શારદા મંદિર સ્કૂલમાં ચૂંટણી પૂર્વે જ મતદાન મથકમાં આગ લાગી, ચૂંટણી સ્ટાફે સમયસર EVM મશીનોને સુરક્ષિત ખસેડ્યા

ગોધરા શારદા મંદિર સ્કૂલમાં ચૂંટણી પૂર્વે જ મતદાન મથકમાં આગ લાગી, ચૂંટણી સ્ટાફે સમયસર EVM મશીનોને સુરક્ષિત ખસેડ્યા

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ગોધરામાં આવેલા એક મતદાન મથકની અંદર મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાને પગલે મતદાન કેન્દ્ર પર હાજર રહેલા કર્મચારીઓ અને વહેલી સવારે મતદાન કરવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પોલીસે કરી ધરપકડ કરી, કેજરીવાલનો દાવો

ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પોલીસે કરી ધરપકડ કરી, કેજરીવાલનો દાવો

પોલીસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ધરપકડ કરી છે. આ દાવો AAP ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટી નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ‘X’ પર એક ટ્વિટમાં ગુજરાત સરકાર પર નિશાન સાધતા કેજરીવાલે લખ્યું: “આજે અમારા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. હવે ગુજરાતનો દરેક વ્યક્તિ […]

વાંચન ચાલુ રાખો