સાબરમતી નદી પર 480 મીટર લાંબો બુલેટ ટ્રેન બ્રિજ તૈયાર

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ શનિવારે જાહેરાત કરી હતી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી નદી પર 480 મીટર લાંબો અને 36 મીટર ઊંચો પુલ પૂર્ણ કરવામાં આવ્યો છે. એક પ્રેસ રિલીઝમાં NHSRCL એ જણાવ્યું હતું કે આ પુલ જે લગભગ 118 ફૂટ ઊંચો છે અને 12 માળની ઇમારતની ઊંચાઈની સમકક્ષ છે […]

વાંચન ચાલુ રાખો

15 ઓગસ્ટ 2027થી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, પહેલા તબક્કાની તારીખ અંગે આવ્યા મોટા GOOD NEWS

ભારત હવે હાઇ-સ્પીડ રેલના નવા યુગમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરના પ્રારંભિક ભાગને 2027 માં શરૂ કરવાનું લક્ષ્ય છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટ, 2027 સુધીમાં સુરત અને ગુજરાતના બિલીમોરા વચ્ચેના આશરે 50 કિલોમીટરના પટ પર ટ્રેન સંચાલન શરૂ કરવાની યોજના […]

વાંચન ચાલુ રાખો