ગુજરાત ATS નો મોટો ધડાકો! મુંદ્રા પોર્ટ પરથી 115 કિલો કોકેઈન ઝડપાયું, એક શંકાસ્પદની ધરપકડ

ગુજરાત ATS નો મોટો ધડાકો! મુંદ્રા પોર્ટ પરથી 115 કિલો કોકેઈન ઝડપાયું, એક શંકાસ્પદની ધરપકડ

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્ર દ્વારા ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવી રહેલા સેંકડો કરોડ રૂપિયાના કોકેનનો જથ્થો પકડી પાડ્યો છે. ખાસ કરીને મુન્દ્રા બંદર નજીક પાણીમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન 115 કિલોગ્રામ કોકેન જે આશરે ₹500 કરોડનું હોવાનું માનવામાં આવે છે, જપ્ત કરવામાં આવ્યું છે. વધુમાં એક વિદેશી નાગરિકની ધરપકડથી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત ATS એ બે શખ્સોને દબોચ્યા, ગઝવા-એ-હિંદ અને ISIS સાથે કનેક્શન, RSS નેતાઓ હતા નિશાના પર

ગુજરાત ATS એ બે શખ્સોને દબોચ્યા, ગઝવા-એ-હિંદ અને ISIS સાથે કનેક્શન, RSS નેતાઓ હતા નિશાના પર

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કાવતરાના આરોપસર બે યુવાનોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વ્યક્તિઓ ‘ગઝવા-એ-હિંદ’ ની વિભાવના હેઠળ ભારતમાં હિંસક કૃત્યો કરવાની યોજના બનાવી રહ્યા હતા. RSS સાથે સંકળાયેલા ઘણા રાજકારણીઓ તેમના હિટલિસ્ટ પર હતા. તપાસ દરમિયાન ટીમને આરોપીઓના મોબાઇલ ફોન પર પુરાવા મળ્યા જે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ધરપકડ કરાયેલ ‘દરજી’ જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગતો હતો, ઉત્તર પ્રદેશના ફૈઝાનના હતા ખતરનાક ઇરાદા

ગુજરાતમાં ધરપકડ કરાયેલ ‘દરજી’ જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગતો હતો, ઉત્તર પ્રદેશના ફૈઝાનના હતા ખતરનાક ઇરાદા

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ નવસારી પોલીસ સાથે મળીને એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો. સોમવારે પોલીસે 22 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી, જે આતંકવાદી સંગઠનોથી પ્રેરિત થઈને જેહાદના માર્ગે નીકળ્યો હતો. તેણે માત્ર અનેક લોકોની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું ના હતું પરંતુ ભારત સામે યુદ્ધ કરીને જમ્મુ અને કાશ્મીરને અલગ કરવાનો પણ ઇરાદો […]

વાંચન ચાલુ રાખો
ભારતમાં ઘૂષણખોરી કરવાની ફીરાકમાં હતા 9 પાકિસ્તાની, ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા

ભારતમાં ઘૂષણખોરી કરવાની ફીરાકમાં હતા 9 પાકિસ્તાની, ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા

પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. અહેવાલો અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા નવ પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. ભારતીય જવાનોએ  પાકિસ્તાની બોટ “અલ-મદીના” ને અટકાવી અને માછીમારોના વેશમાં આવેલા પાકિસ્તાનીઓને પકડી પાડ્યા. તમામ આરોપીઓને હાલમાં ગુજરાતના પોરબંદર કિનારે લઈ જવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, […]

વાંચન ચાલુ રાખો