ભાજપ ગુજરાતમાં આદિવાસી જનસપંર્ક અભિયાન કરશે

Gujarat Politics Information : ગુજરાતમાં ભાજપ સરકાર હવે આદિવાસી વોટબેંકને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. દશેરા બાદ ભાજપ ગુજરાતની અનુસૂચિત જાતિ (એસટી) માટે અનામત 27 વિધાનસભા બેઠકો પર 72 કલાકના જનસંપર્ક અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અભિયાન દરમિયાન સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ ગામડાઓમાં રોકાશે, ગ્રામસભાઓમાં હાજરી આપશે અને શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોની […]

વાંચન ચાલુ રાખો