સામન્થા રૂથ પ્રભુનું પ્રેગ્નન્સી દરમિયાન થર્ડ ટ્રાઇમેસ્ટરમાં વર્ક આઉટ, કેટલું સુરક્ષિત? એક્સપર્ટે જણાવ્યું
જીવનશૈલી | એકટ્રેસ સામન્થા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) તાજતેરમાં પ્રેગ્નેન્સી ફેઝ એન્જોય કરી રહી છે, તે તેના ત્રીજા ત્રિમાસિકમાં છે, તે ચાહકોને તેની પ્રેગ્નેન્સીની જર્નીની ઝલક શેર કરે છે, જીમ વર્કઆઉટથી લઈને ક્રેવિંગ સુધી, બધું તે શેર કરે છે. પ્રેગ્નન્સીમાં થર્ડ ટ્રાઇમેસ્ટર વર્કઆઉટ સામન્થા રૂથ પ્રભુએ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ સ્ટોરીમાં અભિનેત્રીએ તેના વર્કઆઉટની એક […]
વાંચન ચાલુ રાખો