ભરૂચ જામા મસ્જિક ને જૈન મંદિર જાહેર કરવા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ
Gujarat Information : ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં આવેલી સદીઓ જૂની જામા મસ્જિદનો વિવાદ હવે અદાલતમાં પહોંચ્યો છે. છે. ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ભવનને જૈન મંદિર જાહેર કરવાની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને સંબંધિત કેન્દ્રીય અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જસ્ટિસ નિશા એમ ઠાકોરની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને અન્ય […]
વાંચન ચાલુ રાખો