Onion Costs: ડુંગળીના તળિયાના ભાવ બોલાતા ખેડૂતોને આઘાત, ખેતી ખર્ચ પણ માથે પડ્યો
Final Up to date:Feb 06, 2026 7:53 AM IST Bhavnagar Information: સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા મોટા પાયે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોની મહેનત પાણીમાં જતી રહી છે. એક મણ ડુંગળીના ભાવ માત્ર 50 થી 250 રૂપિયા મળતા ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે. ખેતી ખર્ચ સામે વેચાણ ભાવ બહુ […]
વાંચન ચાલુ રાખો