ગુજરાત પર વરસાદી આફત, ખેડામાં કાર નાળામાં ખાબકી 4 લોકોના મોત

ગુજરાત પર વરસાદી આફત, ખેડામાં કાર નાળામાં ખાબકી 4 લોકોના મોત

ગુજરાતના મોટા ભાગો ભારે વરસાદ અને પૂરની ઝપેટમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર કુદરતના પ્રકોપને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. છેલ્લા 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. આ સમયગાળા દરમિયાન એકલા ઉમરગામમાં આશરે 57 ઇંચ વરસાદ નોંધાયો છે. આ 48 કલાકમાં વલસાડમાં જિલ્લાવ્યાપી સરેરાશ 40 ઇંચ વરસાદ પડ્યો […]

વાંચન ચાલુ રાખો
કોંગ્રેસ-ભાજપને ફટકો! કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી, કુતિયાણામાં સાયકલ દોડી, જાણો પરિણામ

કોંગ્રેસ-ભાજપને ફટકો! કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી, કુતિયાણામાં સાયકલ દોડી, જાણો પરિણામ

પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો કરિશ્મો અકબંધ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રભીબેન કાનાભાઈ રાયગા દ્વારા રજૂ કરાયેલી તેમની પેનલે આ બેઠક પર શાનદાર વિજય મેળવ્યો છે, જેનાથી વિરોધી પક્ષો સંપૂર્ણપણે પાછળ રહી ગયા છે. આ દરમિયાન ખેડા જિલ્લાના કઠલાલ નગરપાલિકાના વોર્ડ […]

વાંચન ચાલુ રાખો
મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપમાં આતંરિક વિખવાદ

મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપમાં આતંરિક વિખવાદ

મહેમદાવાદ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્યો અને પ્રમુખ વચ્ચેનો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે. પાલિકાની સામાન્ય સભા દરમિયાન સભ્યોએ ભારે હોબાળો મચાવી સભાનો ત્યાગ કર્યો હતો. આ ઘટના બાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં સભ્યો અને પ્રમુખ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. બહુમતી સભ્યોના વિરોધ છતાં કામગીરી આગળ […]

વાંચન ચાલુ રાખો
ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે દર્શન માટે જનાર ભક્તો માટે મોટા સમાચાર આવ્યા. 3 માર્ચના રોજ ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2:00 વાગે ડાકોરના ઠાકોરના દ્વાર થઈ બંધ જશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 માર્ચે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ખુલશે. ઉલ્લેખનીય છે કે ફાગણી પૂનમ મોટી પૂનમ હોવાથી લાખો પદયાત્રીઓનું મહેરામણ દર્શન માટે […]

વાંચન ચાલુ રાખો
જામીન પર છૂટતા જ આરોપીએ રુપિયા ઉડાડ્યા

જામીન પર છૂટતા જ આરોપીએ રુપિયા ઉડાડ્યા

કરોડોના દારૂકાંડનો મુખ્ય આરોપી, પોલીસ જાપ્તામાંથી ફરાર થનાર ગુનેગાર અને હવે જેલમાંથી બહાર આવતા જ નોટોનો વરસાદ. ખેડાના કઠલાલમાં દારુકાંડના આરોપીનો સ્ટેજ પર રુપિયા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. બે દિવસ પહેલા જ કોર્ટે પિન્ટુને જામીન આપ્યા છે અને બહાર આવતાની સાથે જ તે મહેફિલમાં રૂપિયા ઉડાવતો દેખાયો. વીડિયોમાં દેખાતો પિન્ટુ ઉર્ફે પ્રતીક ડાભી, કઠલાલના […]

વાંચન ચાલુ રાખો