શું તમે પણ જમવાનું ગળી જાઓ છો ? ઉતાવળમાં ખાવાની આ ખરાબ ટેવ પાડી શકે છે ગંભીર બીમારીઓનો શિકાર !

મોબાઇલ જોવાની આદત, સમયનો અભાવ અને ઝડપથી જમવાની ટેવને કારણે પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ચાલો જાણીએ કે ઝડપથી જમવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડી શકે છે. (Picture Supply | AI Generated) કેટલાક અભ્યાસોમાં ઝડપથી જમવાની આદત અને મેટાબોલિક સમસ્યાઓ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. ઝડપથી ખાવાથી ભોજનનું પ્રમાણ વધી શકે છે અને […]

વાંચન ચાલુ રાખો