અમિતાભ બચ્ચનના ઘરને ગ્રેનેડની ઉડાવી દેવાની ધમકી, દિલજીત દોસાંઝના કોન્સર્ટ પર આત્મઘાતી હુમલાની ધમકી
Amitabh Bachchan : અભિનેતા અમિતાભ બચ્ચન અને ગાયક દિલજીત દોસાંઝને 23 ઓક્ટોબરને શુક્રવારે ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. આ પછી મુંબઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. આ ઇમેઇલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં આવ્યો હતો. જેમાં અમિતાભ બચ્ચનના ઘરે હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે અને 27 નવેમ્બરે મુંબઇમાં યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટ પર આત્મઘાતી […]
વાંચન ચાલુ રાખો