ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લક્ઝુરિયસ ઘડિયાળની કિંમત અને ખાસિયત

Cristiano Ronaldo Information : ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય છે. પરંતુ તેના વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત માત્ર તેની કિંમત નથી. તેની અંદર એક નાનું એન્જિન પણ છે, જેના 16 પિસ્ટન બટન દબાવવાથી ચાલવા લાગે છે. […]

વાંચન ચાલુ રાખો