કોંકણા સેન શર્મા અને અમોલ પરાશરની રમુજી રીલ, સંબંધની પુષ્ટિ કરી?

મનોરંજન ન્યૂઝ | કોંકણા સેન શર્મા અને અમોલ પરાશર તેમના સંબંધોની અફવાઓને સમર્થન આપવા કે નકારવાથી દૂર રહ્યા છે. પરંતુ એક પળમાં, આ કપલએ ગુરુવારે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર અમોલના 40મા જન્મદિવસ પર એક રમુજી  રીલ શેર કરી હતી. કોંકણા સેન શર્મા અને અમૂલ પરાશર બંનેમાંથી કોઈએ હજુ સુધી પુષ્ટિ આપી નથી કે તેઓ ડેટિંગ […]

વાંચન ચાલુ રાખો