કેટરિના કૈફનું બોડી શેમિંગ પર પહેલું નિવેદન, ચાહકોને આપી સલાહ

Katrina Kaif On Social Media Trolling : અભિનેત્રી કેટરિના કૈફે પ્રથમ વખત ઓનલાઇન ટ્રોલિંગનો જવાબ આપ્યો છે. બોડી શેમિંગ અને સોશિયલ મીડિયા ટ્રોલ્સ પર પ્રતિક્રિયા આપતાં કેટરિના કહ્યું હતું કે આપણે આપણાં ચીયરલીડર પોતે જ બનવું જોઈએ. લોકો શું કહે છે તેના પર ઓછું ધ્યાન આપો કારણ કે આ વસ્તુઓ તમારા મનને અંદરથી પરેશાન કરી […]

વાંચન ચાલુ રાખો