ગૌહત્યા કેસમાં કલોલ કોર્ટે ફટકારી આજીવન કેદ
કલોલની એક સેશન્સ કોર્ટે ગૌહત્યાના કેસમાં ત્રણ વ્યક્તિઓને આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં 277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું. કોર્ટે દરેક દોષિત પર 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અધિક સેશન્સ ન્યાયાધીશ બી. આર. રાજપૂતે પ્રાચીન સંસ્કૃત ગ્રંથોને ટાંકીને ગૌરક્ષાના સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. જુહાપુરાના વસીમ કુરેશી, બેહરામપુરાના […]
વાંચન ચાલુ રાખો