દિવાળી મીઠાઇ રેસીપી, કાજુ દૂધના પેંડા બનાવવાની રીત

Immediate Mithai Recipe : તહેવાર દરમિયાન, માત્ર બજારોમાં જ નહીં પરંતુ ઘરોમાં પણ એક અલગ જ ચમક જોવા મળે છે. ઘરની સફાઈ અને સજાવટની સાથે સાથે મીઠાઈ બનાવવાનું કામ પણ શરૂ થઈ જાય છે. તહેવારમાં કેટલાક લોકો બજારમાંથી મીઠાઈ ખરીદે છે, તો અમુક ઘરે બનાવવાનું પસંદ કરે છે. જેની તૈયારીઓ અગાઉથી શરૂ થઈ જાય છે.  […]

વાંચન ચાલુ રાખો