રક્ષાબંધન 2026 : ભાઇને રાખડી બાંધતી વખતે હાથ દેખાશે વધુ સુંદર, આ નેઇલ આર્ટ ડિઝાઇન ટ્રાય કરો
Nail Artwork Designs : ભાઇ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર રક્ષાબંધન આ વર્ષે 28 ઓગસ્ટને શુક્રવારે મનાવવામાં આવશે. રાખડી બાંધતી વખતે દરેક બહેન ઇચ્છે છે કે તેનો લુક ખાસ દેખાય. જેના કારણે આ દિવસની તૈયારીઓ ઘણા દિવસો પહેલા શરૂ થઈ જાય છે. આઉટફિટથી લઈને જ્વેલરી ડિઝાઇન સુધી, દરેક નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. આઉટફિટ્સ, જ્વેલરી, મેકઅપ […]
વાંચન ચાલુ રાખો