ઇમરાન ખાનને ભારતીય પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલી
બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાન હાલમાં પોતાની નાગરિકતાને લઈને ચર્ચામાં છે. મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા માટેની નોટિસ આપવામાં આવી છે. હવે અભિનેતા આ આદેશને પડકારવા માટે બોમ્બે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યો છે. ઈમરાન અમેરિકન નાગરિક છે તેનો જન્મ 13 જાન્યુઆરી, […]
વાંચન ચાલુ રાખો