શિયાળામાં ઘરે બનાવો ઉંબાડિયું, નોંધી લો રેસીપી

શિયાળાની ઋતુમાં શરીરને ઉર્જા આપે તેવી દેશી વાનગીઓમાં ઉંબાડિયું સૌથી ટોપ પર આવે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરત પંથકનું આ ખાસ ઉંબાડિયું ઘરે જ કૂકર કે માટલામાં હોટેલ જેવા ટેસ્ટ સાથે સરળતાથી બનાવી શકાય છે. સામાન્ય રીતે તેને ચુલા પર બનાવવામાં આવે છે. તમે તમારા ઘરે પણ વલસાડના ટેસ્ટી ઉંબાડિયાનો સ્વાદ માણી શકો છો. […]

વાંચન ચાલુ રાખો