Gujarat Gas Disaster: ગુજરાતમાં ઇંધણની અછત? સરકારી મોનિટરિંગ સેલ દ્વારા પેટ્રોલ-ડીઝલના સપ્લાય પર કડક નજર

Gujarat Gas Disaster: ગુજરાતમાં ઇંધણની અછત? સરકારી મોનિટરિંગ સેલ દ્વારા પેટ્રોલ-ડીઝલના સપ્લાય પર કડક નજર

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ જેવા આવશ્યક ઇંધણના પુરવઠાને લઈને સરકારી મોનિટરિંગ સેલ સંપૂર્ણપણે સક્રિય બન્યો છે. રાજ્યના કેટલાક ચોક્કસ જિલ્લાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં ઇંધણની હેરફેર અને સપ્લાય ચેઇનમાં જોવા મળેલી ક્ષતિઓ બાદ સરકારે આ મોનિટરિંગ પ્રક્રિયા તેજ બનાવી છે. રાજ્યમાં દરરોજ ઉપલબ્ધ પેટ્રોલ અને ડીઝલના જથ્થા પર નજર રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે આ પરિસ્થિતિ ફક્ત અમદાવાદ પૂરતી મર્યાદિત નથી. રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ કેટલાક પેટ્રોલ પંપ પર વેચાણ બંધ કર્યું છે. જોકે હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP)ના […]

વાંચન ચાલુ રાખો