યામી ગૌતમનું 100 વર્ષ જૂનું હિમાચલ પ્રદેશનું ઘર છે આલીશાન, કરોડોમાં છે કિંમત, જુઓ શું છે ખાસ
Yami Gautam Himachal Pradesh Home : અભિનેત્રી યામી ગૌતમ અને આદિત્ય ધર આજકાલ ચર્ચામાં છે. એવું માનવામાં આવતું હતું કે બંને મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશ શિફ્ટ થવાના છે. યામીએ હંમેશાં ગર્વથી તેના હિમાચલી મૂળ પ્રત્યેના પ્રેમનો દાવો કર્યો છે. બાળપણમાં તે ગરમીના વેકેશનમાં શિમલામાં નાનીના ઘરે વિતાવતી હતી. આવી સ્થિતિમાં જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે […]
વાંચન ચાલુ રાખો