આજનું હવામાન, ગુજરાતમાં જોરદાર ઠંડીની રાહ જોવાઈ રહી છે
At the moment Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : ગુજરાતમાં ડિસેમ્બર મહિનો પુરો થવાના આરે આવીને ઊભો છે. જોકે, હજી પણ જોવે એવી ઠંડી પડતી નથી. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં 10 ડિગ્રી કરતા નીચે તાપમાન જતું રહે છે. પરંતુ અત્યારે 10 ડિગ્રી ઉપર નોંધાય છે. ગુજરાતમાં આગામી દિવસોમાં જોરદાર ઠંડી પડવાની રાહ જોવાઈ રહી […]
વાંચન ચાલુ રાખો