IPL 2027 માટે CSKમાં મોટો ફેરફાર, ઝહીર ખાન બાદ આ અનુભવી કોચની થઈ એન્ટ્રી
IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગેરેથ બેટ્ટીને સહાયક કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે મુખ્ય કોચ ઝહીર ખાન સાથે કામ કરશે. બેટ્ટીના કોચિંગ હેઠળ સરેએ સતત ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા હતા. સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે ગેરેથ બેટ્ટીના વિદાયની જાહેરાત કરતાં તેની નવી […]
વાંચન ચાલુ રાખો