સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ 6 ભાગો પર તલ અશુભ માનવામાં આવે છે, જાણો સામુદ્રિક શાસ્ત્ર શું કહે છે – Gujarati Information | Samudrik Shastra Dangerous Moles Which means Samudrik Shastra Reveals 6 Unfortunate Physique Spots – Samudrik Shastra Dangerous Moles Which means Samudrik Shastra Reveals 6 Unfortunate Physique Spots
સામુદ્રિક શાસ્ત્રમાં જણાવાયું છે કે તલનો રંગ વ્યક્તિના ભાગ્ય પર ઊંડી અસર કરે છે. જો તલ કાળો હોય તો તે તલના સ્થાન અને કદના આધારે શુભ અને અશુભ બંને પરિણામો લાવી શકે છે. બીજી બાજુ લાલ તલ શુભ માનવામાં આવે છે. લાલ તલ ધરાવતી વ્યક્તિને ધન, સમૃદ્ધિ અને સુખ-સુવિધાઓનો આશીર્વાદ મળે છે. 1 / […]
વાંચન ચાલુ રાખો