અમદાવાદમાં વરસાદ ધીમો પડ્યો છતાં આફત યથાવત, હજુ પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ

અમદાવાદમાં વરસાદ ધીમો પડ્યો છતાં આફત યથાવત, હજુ પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ

અમદાવાદ શહેરમાં ગુરુવારે રેકોર્ડબ્રેક વરસાદ બાદ શુક્રવાર અને શનિવારે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો હોવા છતાં શહેરીજનો મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શહેરના ઘણા વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ પાણી ભરાયેલા છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. કેટલીક જગ્યાએ લોકોને ઘૂંટણ સુધીના પાણીમાં ચાલવાની ફરજ પડી રહી છે, જ્યારે હાઉસિંગ સોસાયટીઓના ભોંયરામાં અને નજીકના મુખ્ય […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Rain: બોપલ-ઘુમામાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ, CM ભૂપેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી

Ahmedabad Rain: બોપલ-ઘુમામાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ, CM ભૂપેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી

અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલથી પડી રહેલા અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે પાણીના નિકાલની ઝડપી કામગીરી ચકાસી સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓ સાંભળી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન પડેલા અતિભારે વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ-ઘુમા ક્ષેત્રમાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ […]

વાંચન ચાલુ રાખો