અમદાવાદમાં ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો લાગુ

અમદાવાદ શહેરમાં 14 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. શહેરભરમાં વિવિધ જાહેર સ્થળોએ ગણપતિ પંડાલો ઊભા કરવામાં આવશે, જ્યાં ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ પંડાલો અને ત્યાં આવતા ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ટીમ વચ્ચે સંયુક્ત બેઠક […]

વાંચન ચાલુ રાખો

અમદાવાદ પોલીસે ચાર દેશોમાં ફેલાયેલા ‘બોસ કૌભાંડ’નો પર્દાફાશ કર્યો, આરોપીઓએ 21,000 OTP વેચ્યાનો ખુલાસો

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે હાઇ-પ્રોફાઇલ ‘BOSS SCAM’ સાયબર ક્રાઇમ કેસોની વિગતો આપી છે. તેમણે એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો કર્યો છે જે પાકિસ્તાન અને ચીન સ્થિત વ્યક્તિઓને સાયબર છેતરપિંડી માટે માળખાકીય સુવિધાઓ પૂરી પાડતું હતું. સીપી ગેહલોતે જણાવ્યું હતું કે આરોપીઓ છેલ્લા 4-5 વર્ષથી આ રીતે કાર્યરત હતા. અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળમાંથી બે […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદ બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસણા બેરેજના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યા બાદ સાબરમતી નદીની જળસપાટી ઘટી હતી. નદીના પાણી ઓછું થતાં જ ખોડીયાનગર વિસ્તારમાં આંબેડકર ચોક પાસે આવેલા રિવરફ્રન્ટના કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે ઉપરવાસમાંથી વિપુલ પ્રમાણમાં […]

વાંચન ચાલુ રાખો