અનિલ કપૂર 69 વર્ષની ઉંમરમાં 40 વર્ષના કેવી રીતે દેખાય છે? જાણો તેમની ફિટનેસનું રહસ્ય
Anil Kapoor Health Secret : બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર આજે (24 ડિસેમ્બર) પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીઢ અભિનેતા અનિલ કપૂરની ફિટ બોડી માત્ર મોટી ઉંમરના લોકો માટે જ નહીં પરંતુ યુવા પેઢી માટે પણ મોટી પ્રેરણા છે. તેમને જોઈને એવું લાગતું નથી કે તેમને ઉંમર 69 વર્ષ છે. દરેક ઇન્ટરવ્યૂમાં તેને તેમના […]
વાંચન ચાલુ રાખો