અદાણી માનહાનિ કેસમાં પત્રકાર રવિ નાયરને ગાંધીનગર કોર્ટે આપ્યા જામીન

અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાના એક અઠવાડિયા બાદ ગુરુવારે ગાંધીનગરની અદાલતે પત્રકાર રવિ નાયરના જામીન મંજૂર કર્યા છે. જોકે જામીનનો આદેશ મળવામાં અને મુક્તિની ઔપચારિકતાઓ પૂર્ણ થવામાં સમય લાગી શકે છે, તેથી તેમણે જેલમાં વધુ એક રાત વિતાવવી પડી શકે છે. નાયરના વકીલ રોનિત જોયે ધ ઈન્ડિયન એક્સપ્રેસને […]

વાંચન ચાલુ રાખો