Dhamaal 4 Film Evaluation । ધમાલ 4 મૂવી રિવ્યૂ, શું પહેલા 3 પાર્ટ કરતા જોરદાર સાબિત થશે? ફિલ્મ જોવી કે નહિ?

Dhamaal 4 Film Evaluation । ધમાલ 4 મૂવી રિવ્યૂ, શું પહેલા 3 પાર્ટ કરતા જોરદાર સાબિત થશે? ફિલ્મ જોવી કે નહિ?

મનોરંજન ન્યૂઝ | બોલીવુડની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ધમાલ ફિલ્મ આખરે રિલીઝ થઇ ગઈ છે. મલ્ટી-સ્ટારર, જોરદાર કોમેડી માટે આ ફ્રેન્ચાઇઝની ઓળખ રહી છે. આ ફ્રેન્ચાઇઝી 2007 માં શરૂ થઈ હતી. ધમાલ, ડબલ ધમાલ અને ટોટલ ધમાલના સાત વર્ષ બાદ ધમાલ 4 આજે શુક્રવારે 10 જુલાઈના રોજ આવી થિયેટરમાં આવી ગઈ છે, જાણો કેવી છે ફિલ્મ? ધમાલ […]

વાંચન ચાલુ રાખો